♬ સામાન્ય વિજ્ઞાન ♬
🌻જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌻🌻
➖➖➖
કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું
છે ?
✅ જવાબ: CaCO3
➖➖➖
હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું
છે ?
➖➖➖
આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની
પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
✅ જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ
➖➖➖
કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર
કયું છે ?
✅ જવાબ: CO2
➖➖➖
કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા
નામે ઓળખવામાં આવે છે ?
✅ જવાબ: અંગારવાયુ
➖➖➖
દહનશામક વાયુ કયો છે ?
✅ જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ
➖➖➖
કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ
માટે સાચો છે ?
✅ જવાબ: દહનશામક
➖➖➖
ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી
ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
✅ જવાબ: દૂધિયો
➖➖➖
વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી
સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
✅ જવાબ: કાર્બોનિક ઍસિડ
➖➖➖
વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા
માટે ક્યો વાય ઉપયોગી છે ?
✅જવાબ: કાર્બન
ડાયૉક્સાઈડ
➖➖➖
No comments:
Post a Comment